SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ ઝબ ઝબકે શ્રવણે ઝાલડીએ, કરિ કઠે મુગતાફલ માલડીએ. | | જિ. | ૯ | ઘર ઘર મંગલ માલડીએ, જપે ગાયમ ગુણ જપ માલડીએ, પહેતલે પરવ દીવાલડીએ, રમે રસભર રમત બાલડીએ. . જિ. ૧૦૦ છે શોક સંતાપ સવિકાપીઓએ, ઈ ગોયમ વીરપદેથાપીઓએ, નારી કહે સાભલ મંતડાએ, જપ ગોયમ નામ એકતડીએ. | | જિ૧૦ના ત્યે લખ લાભ લખેશરીએ, ઘો મંગલ કેડી કેડેશરીએ, જાપ જપ થઈ સુ-તપસરીએ, જમ પામીએ ઋદ્ધિ પરમેશરીએ, જિ. ૧૦૨ લહિઍ દિવાલડીદાડલેએ, એતે પુણ્યને ટબકે ટાલુએએ, સુકૃત સિરિ દઢ કરે પાલડીએ, જિમ ઘર હેય નિત્ય દિવાલડીએ. એ જ ૧૦૩ હાલ-૧૦ | હવે મુનિસુવ્રત સીસોરે, જેહની સબલ જગસે રે, તે ગુરૂ ગજપુરે આવ્યા રે, વાદી સવિહાર મનાવ્યા રે, ૧૫ પાવસ ચઉમાસું રહિયારે, ભવિયણ હયડે ગહગહી આવે, નમુચિ ચક્રવતિ પવરે, જસુ હિયડે નવિ છઘરે, રા નમુચિ તસ નામે પ્રધાન, રાજા દિએ બહુ માન રે, તિણે તિહાં રિઝવી રાયરે, માગી મેટ પસાય રે.. ૩ લીધે ષટ ખંડ રાજરે, સાત દિવસ માંડી આજ રે, પૂર્વે મુનિસુંવિરોરે, તે કિણે નવિ પ્રતિબળે રે. ૪
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy