SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કહેતાં કાતિ વિર્દ કહે પરગડરે, વીરજી પેહાતા પંચમી ગતિ રયણુરે. ॥ વીરજી ॥ ૭૮ ॥ જ્ઞાન દીવેારે જખ દૂર થયારે, તવ કિધી દેવે દીવાની શ્રેણિરે, તિમ રે ચિહ્· વરણે દીવા કીધલારે, દિવાલી કડિએ છે કારણ તેણુરે. વીરજી ॥ ૭૯ ॥ આંસૂ પરિપૂરણુ નયણ આખ`ડલારે, મૂકિ ચ`દનની ચેહમાં અગરે, કીધે। દેવે દહન સઘલે મિલિજીરે, હા ધિગૢ ધિગુ સંસાર વિર’ગરે. ! વીરજી૦ | ૮૦ ॥ ॥ ઢાલ ૮૫ ! રાગ વિરાગ વ‘દેસુ વેગે જઇ વીશ, ઇમ ગૌતમ ગહગહેતા, મારગે આવતાં સાંભલિ, વીર મુગતિ માહે પેહતારે, જિનજી તું નિસનેહી મેાટા, અવિહડ પ્રેમ હતા તુજ ઉપરે, તે તેં કીધા ખટારે ॥ જિનજી ! ૮૧ ૫ ૐ હૈ વીર કર્યાં અણુઘટતા, મુજ મેકલિએ ગાંમે, -અત કાલે બેઠાં તુજ પાસે, હું સ્પે. નાવત કામરે. ।। જિનજી ! ૮૨ ॥ ચૌદ સહસ મુજ સરિખા તાહરે, તુજ સરખા મુજ તુંહિ, વિસવાસી વીરે છેતરીયેા, તે સ્યા અવગુણુ ક્રુહિરે. ।। જિનજી ॥ ૮૩ ૫
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy