________________
૧૦૧ ઈદ્ર આવે આવે ચંદ્રમા, આવે નર નારીના વૃંદરે, ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, નાટિક નવ નવે શૃંદરે; જિનામુખવયણની ગોઠડી, તિહાં હૈયે અતિ ઘણી મીઠીરે, તે નરજ તેહજ વરણ, જીણે નિજ નયણલે દીઠીરે
છે ૧૭ ઈમ આણંદે અતિકમ્યા, શ્રાવણ ભાદર આસો રે, કૌતક કોડિલો અનુક્રમે, આવિયડે કાર્તિક માસે રે; પાખિ પર્વ પતલું, હિ તલું પુન્ય પ્રવાહિરે, રાય અઢાર તિહાં મિલ્યા, પિસહ લેવા ઉછાહિરે
' છે ૧૮ ત્રિભુવન જન સવિ તિહાં મિલ્યા, શ્રી જિન વંદન કામરે, સહેજ સંતિકરણ તિહાં થયે, તિલ પડવા નહિ કરે; ગાયમ સ્વામિ સમેવડી, સ્વામિ સુધર્મા તિહાં બેઠારે, ધનધન તે જિણે આપણે, લોયણે જિનવર દિઠારે છે ૧૯ો પૂરણ પુન્યના ઓષધે, પિષધ વ્રત વેગે લિધારે, કાતિક કાલી ચઉદશે, જિનમુખે પચ્ચકખાણ કિધારે; રાય અઢાર પ્રમુખ ઘણે, જિન પગે વાંદણ દિધારે, જીન વચનામૃત તિહાં ઘણે, ભવિયણે ઘટઘટ પીધારે. પરવા
છે હાલ ૩
| રાગ મારૂ છે શ્રી જગદીશ દયાળુ દુઃખ દૂર કરેરે, કૃપા કેડી તુજ જોડ; જગમાંરે જગમાંરે કહિએં કેહને વીરજી રે. . ૨૧ જગજનને કુણ દેશે એકવી દેશનારે, જાણી નિજ નિરવાણ;