SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભુવન ગુરૂ પારણા પુન્યથી બંભણે, આપ અવતાર ફલ સયલ લીધું. છે મુળ છે ૫ કમ ચંડાલ ગોસાલ સંગમ સુરે, જીણ જીન ઉપરે ઘાત મંડ; એવડે વયર તે પાપિયા મેં કર્યો, કર્મ કેડિ તું હિજ સબલ દંડ છે મુત્ર છે ૬ સહજ ગુણષિઓ, નામે ચંડ કેષિઓ, જીન પદે સ્થાન જિમ જેહ વિલગે; તેહને બુઝવિ ઉદ્ધર્યો જગપતિ, કીધલે પાપથી અતિ હે અલગે છે મુo | ૭ | દયામ ત્રિયામ લગે ખેદી, ભેદીયે તુઝનવિ ધ્યાન કું; શૂલ પાણિ અનાણિ અહ બુઝ, તુઝ કૃપા પાર પામે ન સંભે છે મુ૮ | સંગમે પીડીયે પ્રભુ સજલ લેયણે, ચિંતવે છુટયે કિમ એહે; તાસ ઉપરે દયા એવડી શી કરી, સાપરાધે જને સબલ નેહા મુત્ર છે ૯. ઈમ ઉપસર્ગ સહેતાં તરણિ નિતવર, સાર્ધ ઉપર અધિક પક્ષ એકે; વીર કેવલ લછું, કમ દુઃખ સવિ દહ્યું; ગહ ગજું સુર નિકર નર અને કે. એ મુ. | ૧૦ | ઈદ્રભૂતિ પ્રમુખ, સહસ ચઉદશ મુનિ, સાહુણ સહસ છત્રીસ વિહસી; ઓગણસાઠ સહસ એક લાખ શ્રદ્ધાલુઆ, શ્રાવિકા ત્રિલખ અઢાર હસી મુ. | ૧૧
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy