SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ છે ઢાલ ૯ છે રાગ રામ ગીરી છે રામ ભણે હરી ઉઠીયે એ દેશી | -તામ કલંકીરે ઉપજે, કુલ ચંડાલ અસારરે ! માતા જસદારે બ્રાહ્મણ, હશે તહાં અવતારરે ! | દુર્ગતિ ગામીરે તે સહી ૧ ચૈત્ર સુદિરે આઠમ દિને, વિષ્ણુ જનમ તે હેયરે ! દેહ વરણ તસ ઉજલું, પીલાં લેશન ઈરે છે ૬૦ + ૨ રૂક કલંકી ચતુર્મુખ, એ હશે ત્રણ જે નામેરે છાસી વરસનું આઉખું, પાટલીપુર જસ ગામરે દુ| ૩ | છૉ ભાગજ ભીખને, લેશે કલંકી રાયરે, ષટ્ર દરસણને માને નહિં, દંડ કુદંડ થાયરે છે ૬૦ | ૪ | ઈદ્ર ઈહ પછે આવશે, ધરશે વિપ્રનું રૂપરે વેગે હણશે રે રાયરે, લેશે નરકનું ફૂપ રે ૬૦ ૫ છે દુહા તેહને સુત સુંદર હશે, દત્ત ભૂપ અભિરામ, શત્રુંજય ઉદ્ધાર કરાવશે, રાખે જગમાં નામ છે ૧. હાલ ૧૦ | રાગ રામ ગીરિ – પ્રણમી તુમ ગુરૂજી એ દેશી છે આગલ આરે પાંચમેજી, દુપસહ મુનિવર હોય છે સુરગતિ માંહેથી આવશેજી, આગલ સુરપતિ સોય છે
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy