SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શäભવસૂરિ મુનિવરરે, જે ચોથે પાટે થાય છે વીરથી વરસ અઠાણું એ રે, લહે શુભગતિ વાટ છે . વિરથી વરસ ગયાં ઘણાં રે, એક અડતાલ ! યશભદ્ર સુર લેકમાં રે, તબ દેતા ફાલ પા છઠું પાટે સંભૂતિવિજય રે, હોશે પંડિત જાણ - વીરથી એક સિત્તેરે રે, વરસે નિરવાણ. ૬. આ છે દુહા તબ પૂર્વ ઓછા થયા, સુણ ગૌતમ કહે વીર, ભદ્રબાહુ લગે તે હશે, જેમાં અર્થ ગંભીર. ૧. ઢાલ ૬ " છે રાગ ગોડી સિંહતણુપરે એક્લો એ દેશી ! વરસ બનેં ચઉદે વલીરે, નિન્દવ ત્રીજે જે હાય ! આષાઢાચારજ તણેરે, શિષ્ય કહે વલી સેયરે - ગૌતમ સાંભરે રે ? નિન્દવ સે વર્ષે સહીરે, પામે સમકિત સાર બસે પંદર વર્ષે વલીરે, સ્થૂલિભદ્ર લહે પારે રે | | ગૌ૦ ૨ પૂર્વ અનુગ ત્યારે નહીં, સૂક્ષ્મ મહાપ્રણિધાના પહેલું સંઘયણ થાકીઉરે, વલી પહેલું સંસ્થાને | | ગૌ. | ૩ - બસે વીસ વર્ષે વલીરે, નિન્દવ થેરે જેહ અશ્વમિત્ર નામ જે હશેરે, પાછે વલશે નર તેહરે છે ગૌ૦ ૪ -
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy