SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછ અરચી પ્રભુને માય પાસ ધરે, ધરી અંગુઠે અમૃત ગયા નંદીશ્વરે છે ૧૪ છે ઢાલ . ૩ છે દેશી હમચડીની ! કરી મહેચ્છવ સિદ્ધારથ ભૂપ, નામ ધરે વર્ધમાન, દિન દિન વાધે પ્રભુ સુરતરૂ જિમ, રૂપ કલા અસમાનરે છે હમચડી ને ૧ એક દિન પ્રભુજી રમવા કારણ, પુર બાહિર જબ જાવે, ઈદ્ર મુખે પ્રશંસા સુણી તિહાં, મિથ્યાત્વિ સુર આવે છે હમચડી ને ૨ અહિરૂપે વિટાણે તરૂસ્યું, પ્રભુ નાખે ઉછાલી, સાત તાડનું રૂપ કર્યું તબ, મુડે નાંખે વળીરે છે હમચડી ને ૩ પાયે લાગીને તે સુર ખામે, નામ ધરે મહાવીર, જે ઈઢે વખાણે સ્વામી, તે સાહસ ધીરરે, છે હમચડી ૪ માતા પિતા નિશાળે મુકે, આઠ વરસના જાણી, ઈદ્ર તણું તિહાં શંસય ટાળ્યા, નવ વ્યાકરણ વખાણી રે છે હમચડી છે ૫ અનુક્રમે યૌવન પામ્યા પ્રભુજી, વર્યા યશોદા રાણી, અઠ્ઠાવીશે વરસે પ્રભુનાં, માત પિતા નિર્વાણી છે હમચડી ને ૭ દિય વરસ ભાઈને આગ્રહ, પ્રભુ ઘર વાસે વસીયા,
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy