SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ –: શ્રી ગુરૂ સ્તુતિ ઃ૫-૫-નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેમ અહા ચેાગને ક્ષેમના આપનારા, તમે નાથ છે। તારનારા અમારા; પ્રો નેમિસૂરીશ સૌભાગ્યશાળી, નમું શ્રીગુરૂ ખાલ્યથી બ્રહ્મચારી ।। ૧ ।। તમારા ગુણેાને નહિ પાર આવે, વિના શક્તિએ તે ગણ્યા કેમ જાવે; તથાપિ સ્તુતિ ભકિતથી આ તમારી, નમું શ્રીગુરૂ ખાલ્યથી બ્રહ્મચારી ।। ૨ ।। વહી યાગની આઠ અંગે સમાધિ, ભલા આત્મ પથે રહી સિદ્ધિ સાધી; ક્રિયા જ્ઞાન ને ધ્યાનના યેાગ ધારી, નમુ* શ્રીગુરૂ ખાલ્યથી બ્રહ્મચારી ।। ૩ ।। તા આપના ભકત ભૂપાલ ભારી, તમે ધમની વીરતાને ઉગારી; મહા તીને ધર્માંના જોગ ધારી, નમુ· શ્રીગુરૂ ખાલ્યથી બ્રહ્મચારી ।। ૪ । અગ્રે નિર્ગુણી ને ગુણી આપ પુરા, અમે અજ્ઞ ને આપ જ્ઞાને સરા;
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy