SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ -પરણી યશોદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ છે. નામે છે ૩ છે સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ, - બાર વર્ષે હુઆ કેવલી રે, શિવવહુનું તિલક શિર દીધરે. શિર૦ | | ૪. સંઘ ચતુર્વિધ સ્થાપીયો રે, દેવાનંદા રાષભદત્ત પ્યાર, - સંયમદેઈ શિવ મેકલ્યા રે, ભગવતિ સૂત્રે અધિકારરે. ભગ ચેત્રીશ અતિશય શેભતારે, સાથે ચૌદ સહસ અણગાર, છત્રીસ સહસ તે સાધવી રે, બીજે દેવ દેવી પરિવાર રે, બીજે૦ | | ૬ - ત્રીશ વર્ષ પ્રભુ કેવલી રે, ગામ નગર તે પાવન કીધ, બહેતેર વર્ષનું આઉખું રે, દીવાલીયે શિવપદ લીધરે, દીવા | ૭ | અગુરુલઘુ અવગાહને રે, કી સાદિ અનંત નિવાસ, મેહરાય મલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશરે, તન, _ ૮. - તુમ સુખ એક પ્રદેશનું રે, નવી આવે લેકાકાશ, તે અમને સુખીયા કરો રે, અમે ધરી તમારી આશરે, અમે | ૯ અક્ષય ખજાને નાથ રે, મેં દીઠે ગુરૂ ઉપદેશ, - લાલચ લાગી સાહિબા રે, નવિભજીયે કુમતિને લેશરે. નવિ. | ૧૦ ||
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy