SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મઝીમ રાયણને સમે છે મન છે જ પુત્ર રતન છે લાલ છે જન્મ મહોચ્છવ તવ કરે છે મનમાં દિશિકુમરી છપન્ન | | લાલ૦ / ૧૦ | ઢાળા ૩ દેશી હમચડીની છે આસન કંપ્યું ઈંદ્રતણું રે, અવધિજ્ઞાને જાણી, જિનને જન્મ મહોચ્છવ તવ કરવા, આવે ઇંદ્ર ઈંદ્રાણી હમચડી ૧ સુર પરિવારે પરિવર્યારે, મેરૂ શિખર લઈ જાય, પ્રભુને નવણું કરીને પૂછ, પ્રણમી બહુ ગુણ ગાયરે . હમચડી | ૨ | આણી માતા પાસે મેલી, સુર સુરલેકે પહેતા, દિન દિન વધે ચંદ્રત પરે, દેખી હરખે માતા રે છે હમચડી ૩ વૃષભ તાણું લંછન પ્રભુ ચરણે, માત પિતાએ દેખી, સુપન માંહે વલી વૃષભ જે પહેલે, દીઠે ઉજવલ પેખીરે છે હમચડી છે ૪ તેહથી માત પિતાએ દીધું, ઋષભકુમાર ગુણગેહ, પાંચસે ધનુષ પ્રમાણે ઉંચી, સેવન વરણ દેહરે છે હમચડી . ૫ વીસ પૂર્વ લાખ કુમાર પણે રે, રહીયા પ્રભુ ઘર વાસે, સુમંગલા સુનંદા કુંવારી, પરણ્યા દેય ઉલાસેરે || હમચડી ૬
SR No.032210
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy