SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ એહથી શું અધિકાય છે, આવી મનટે વસીએ, સાચા સગુણ સનેહી હા રાજ; જે વશ હાથે આપને, તેને માગ્યું દેતાં, અજર રહે કહા કેહી હૈા રાજ સા૦ ૫ અતિ પરચા વિરચે નહિ, નિત નિત નવલેા નવલા, પ્રભુજી મુજથી ભાસે હા રાજ; એ પ્રભુતા એ નિપુણતા, પરમ પુરૂષ જે જેવી, કિહાંથી કાઈ પાસે હા રાજ॰ સા૦ ૬ ભીને પરમ મહારસે, મારે। નાથ નગીના, તેહને તે કુણુ નિંદે હા રાજ; સમક્તિ દૃઢતા કારણે, રૂપ વિબુધને માહન, સ્વામિ સુપાસને વઢે હા રાજ॰ સા॰ છ ૮. શ્રી ચન્દ્રપ્રભ જિન સ્તવન. શ્રી શંકર ચંદ્રપ્રભુ રે લેા, તું ધ્યાતા જગના વિભુરે લે; તિથૅ હું આલગે આવીયેા રે લે, તુમે પણ મુજ મન ભાવીએ રે લા૦ ૧ દીધી ચરણની ચાકરી રે લેા, હુ· સેવુ' હરખે કરી રે લે; સાહિમ સામુ નિહાળજો રે લેા, ભવ સમુદ્રથી તારો ૨ લા॰ ૨ અગણિત ગુણ ગણવા તણીરે લેા,મુજ મન હેાંસ ધરે ઘણીરે લા; જિમ નભને પામ્યા પખી ફ્લા, દાખે બાળક કરથી લખી રે લા૦ ૩
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy