SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ કેળ તે સેવાથી સંપજે, વણ ખણેય ન ભાંજે ખાજ સનેહીવારી ૬ પ્રભુ વિસર્યા નવિ વિસરો, સામે અધિક હવે છે નેહ, સનેહી મેહન કહે કવિ રૂપને, મુજ હાલે છે જિનવર એહ૦ , સનેહી વારી ૭ ૬. શ્રી પદ્મપ્રભ જિન સ્તવન. પરમ રસ ભીને મહારે, નિપુણ નગીને મહારે; સાહેબે પ્રભુ મેરા પદ્મપ્રભુ પ્રાણાધાર હે; તિ રમા આલિંગને, પ્રભુમેરા અછક છક દિન રાત હે; એલગ પણ નવિ સાંભળે, પ્રભુમેરા તો શી દરિસણ વાત હે - ૫૦ નિ ૧ નિરભય પદ પામ્યા છે, પ્ર. જાણીએ નવિ હવે તેહ હેક તે નેહ જાણે આગળ, પ્ર. અલગાતે નિરુનેહ હો. ૫નિ. ૨ પદ લેતા લલ્લા વિભુ, પ્ર. પણ નિજ નિજ દ્રવ્ય કહાય હે, અમે સુદ્રવ્ય સુગુણ ઘણું, પ્ર સહિત તીણ શરમાય હોય ૫૦ નિ ૩ તિહાં રહ્યા કરૂણા નયનથી, પ્ર. જેમાં શું ઓછું થાય છે? જિહાં તિહાં જિન લાવણ્યતા, પ્ર. દેહલી દીપક ન્યાય હે, ૫૦ નિ જ જે પ્રભુતા અમે પામતાં, પ્ર. કહેવું ન પડે તે એમ હેક જે દેશે તે જાણું અમે, પ્ર. દરિસણ દરિદ્રતા કેમ હોઠ ૫૦ નિ ૫
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy