SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પર જ્ઞાન પ્રકાશે નયણુડલાં મુજ દેય જે, જાણે રે ખટદ્રવ્ય સ્વભાવે થાપણે રે લે; હાં જડ ચેતન ભિન્નભિન્ન નિત્યાનિત્ય જે, રૂપી અરૂપી આદિ સ્વરૂપ આપાપણે રે લે–હાં૪ લખ ગુણદાયક લખમણ રાણી નંદ જે, ચરણ સરોરુહ સેવા મેવા સારિખી રે લે; હાં. પંડિત શ્રી ગુરુ ક્ષમા વિજય સુપસાય જે, - મુનિ જિન જપે જગમાં લેતાં પારખી રે લે, હાં, ૫ ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન. સુવિધજિન ત્રિગડે છાજે, સુરદુદુહી ગયણે ગાજે; શિર ઉપર છત્ર બિરાજે છે, દેવ પ્યારા દરિશ તુમારે જાતું. ૧ સમ પંચ વર્ણ ફૂલ, દેવ વરસાવે બહુમૂલ; પામે સમકિત અનુકૂલ હે– દેવ૨ પૂઠે ભામંડળ ઝલકે, દુગ પાસે ચામર લલકે; સ્વર ઝીણે ઘુઘરી રણકે હે– સિંહાસન રૂખ અશોક, દલ ફળની શી કહું શેક? માંહે દાનવ માનવ થેક – દૂધ સાકર મેવા દ્રાખ, પાકી સહકારની સાખ; તેહથી મીઠી તુમ્હ ભાખ હે– દેવ. ૫ ભવભવના તાપ શમાવે, એક વચને સહુ સમજાવે; વળી બીજ ધર્મનું વાવે છે – સુણી બાર પરખદા હર્ષે, સંયમ સમતા સુખ ફરશે; , ; સેવક જિન તેહને તરસે હો - દેવ. ૭
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy