SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જનમન-વંછિત પૂરણ સુરમણિ, સમરથ તું જિનરાય ' પંડિત શ્રી ગુરૂ ક્ષમાવિયત, જિનવિજય ગુણ ગાય-સુપ ( . શ્રી પદ્મપ્રભ જિન સ્તવન. ' પહાપ્રભુ આગળ રહી રે સા હિબ, કહીએ નિજ વીતક અવદાત; - જિનેશર સાંભળે રે, અવિરતિશું રંગે રમે રે, સારા સેવ્યા પાંચ મિથ્યાત-જિ. ૧ મૂઢપણે નવિ પારખી રે, સા૦ સુગુરુ દેવ ધર્મની સેવ; નિર્ગુણ ગુણી મચ્છરપણે રે, સાન ટળી પરનિંદાની ટેવ -જિ. ૨ પાંચે આશ્રવ આદર્યા રે, સારા કીધે ચાર કષાયને પિષ, વિકથા ને ગારવવશે રે, સાવન ધર્યો સમતા ને સંતેષ-જિ૦ ૩. કપટે કિરિયા આચરી રે, સારા ન દિવ્યાં મુનિવર દાન : ધર્મકથા મન રંજવા રે, સા. બગ પરે કીધાં ધ્યાન-જિ. ૪ વાદ નિમિત્ત વિદ્યા ભણું રે, સારા થાપ્યાં ધર્મ વિરોધ : કુમતિ કુનારી સંગતે રે, સારા ન કરી આતશોધ–જિ. ૫ મુજ કરણે જે જેવો રે, સાર તે કિમ થાશે કામ? . ઉત્તમ જલધર સરિખાં રે, સાઇન ગણે ઠામકુઠામ-જિ. ૬ પર ઉપગારી શિરોમણિ રે, સાતુમ સમ કુણ જગમાહિ? ક્ષમવિજય ગુરુરાયને રે, સારુ સેવક જિન ગ્રહો બહિ -જિ. ૭ ૭. શ્રી સુપાશ્વ જિન સ્તવન. શ્રી સુપાસજિન સ્વામિજી,સુણ હે સેવક વાત સલુણે સાહિબા. તુમ ગુણ રંગ ઝકળમે, રંગાણી હમ સાતે ધાત–સલુણે- ૧
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy