SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ મારાં ભવભવનાં દુઃખ જાય, જગતગુરુ જાગતે સુખકંદ રે. સુખકંદ અમંદ આણંદ, પરમગુરુ દીપતે સુખકંદ રે. - નિશદિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે, જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનંદ પૂરરેત જ સુ.૨ પ્રભુ ઉપકાર ગુણે ભર્યો, મન અવગુણ એક ન સમાય રે, ગુણ ગુણ અનુબંધી હુઆ, તે તે અક્ષયભાવ કહાય રે–તે જ સુઇ ૩. અક્ષયપદ દીર પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપ રે; અક્ષર સ્વર ગોચર નહિ, ' એ અકળ અમાપ્ય અરૂ૫ રે–એ જ સુવ ૪ અક્ષર ચેડા ગુણ ઘણા, સજજનના તે ન લિખાય રે, વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે૫૦ જ સુઇ ૫ ૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન. શ્રી નમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દુરે નાસે; અષ્ટ મહાસિદ્ધિ નવવિધિ લીલા, આવે બહુ મહમૂર પાસેજી–શ્રી૧ મયમત્તા અંગણ ગય ગાજે, રાજે તેજી ,ખાર તે ચંગાજી, બેટા બેટી બંધવ જેડી, લહીએ બહુ અધિકાર રંગાજી-શ્રી. ૨ વલ્લભ સંગમ રંગ લહીજે, અણુવાલહા હેય દૂર સહેજે જી; વાંછા તણે વિલંબ ન દુજે કારજ સીઝે ભૂરી લહેજેજી-શ્રી ૩
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy