SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ૯. શ્રી સુવિધિનાથ જિન સ્તવન હવું પણ હું તુમ મન નવિ માવું રે, જગગુરુ તુમને દીલમાં લાવું રે; કુણને એ દીજે શાબાશી રે, કહો શ્રી સુવિધિ જિર્ણોદ વિમાસી રે. ૧ મુજ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝી રે, તેહ દરીને તું છે માજી રે, યોગી પણ જે વાત ન જાણે રે, ' તેહ અચરિજ કુણથી હુઓ ટાણે રે. ૨ અથવા થિરમાંહી અથિર ન ભાવે રે, હે ગજ દર્પણમાં આવે રે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ શાબાશી રે૭ ૩ ઊર્વ મૂળ તરુઅર શાખા રે, છંદ પુરાણે એવી ભાખા રે, અચરિજ વાળે અચરિજ કીધું રે.ભકતે સેવક કારજ સીધું રે ૪ લાડ કરી જે બાળક બેલે રે, માત પિતા અમીયને તેલે રે, આ નય વિજય વિબુધને શિરે, યશ કહે ઈમ જાણે જગદીશે રે. ૫ ૧૦, શ્રી શીતલનાથ જિન સ્તવન શ્રી શીતલજિન ભેટીએ, કરી ભકતે ચોકખું ચિત્ત હે; તેહથી કહો છાનું કહ્યું, જેહને સેપ્યાં તન મન વિત્ત હો શ્રી શીતલ૦ ૧
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy