SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દી હે પ્રભુ! દી નિશા વન ગેહ, સાખી હે પ્રભુ! સાખી થળે જળ નૌ મળી; કલિયુગે હે પ્રભુ! કલિયુગે દુલ્લા તુજ, દરિશન હે પ્રભુ ! દરિશન લહું આશા ફળીજી. ૫ વાચક હો પ્રભુ! વાચક યશ તુમ દાસ, વિનવે હે પ્રભુ! વિનવે અભિનંદન સુણેજી; * કહીએ હે પ્રભુ ! કહીએ મ દેશે છે, દેજે હે પ્રભુ! દેજે સુખ દરિશન તાજી. ૬ - ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ; તેલબિંદુ જેમ વિસ્તરેજી, જળમાંહે ભલી રીતિ, સેભાગી જિનશું લાગ્યા અવિહડ રંગ. ૧ સજનશું છે પ્રીતડીજી. છાની તે ન રખાય; પરિમલ કસ્તુરીતાજી, મહીમાંહે મહકાય–સેભાગી. ૨ આંગળીએ નવિ મેરૂ ઢંકાએ, છાબડીએ વિતેજ; અંજળિમાં જિમ ગગ ન માએ, મુજ મન તીમ પ્રભુ હેજ–ભાગી. ૩ હુઓ છીપે નહિ અધર અરૂણ છમ, ખાતાં પાન સુરંગ; પીવત ભરભર પ્રભુ ગુણ પ્યાલા, * તમ મુજ પ્રેમ અભંગ– ભાગી. ૪ ઢાંકી ઈશ્ન પરાળશુંછ, ન રહે લહી વિસ્તાર વાચક યશ કહે પ્રભુતજી, • તીમ મુજ પ્રેમપ્રકાર– ભાગી. પ ,
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy