SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ વ્યાપી કહે સર્વ જાગપણે, પર પરિણમન સ્વરૂપ સુજ્ઞાની, પર-રૂપે કરી તત્ત્વપણું નહી, સ્વસત્તા ચિરૂપ સુજ્ઞાની૨ ય અનેક હે જ્ઞાન--અનેકતા, | જલભાજન રવિ જેમ સુજ્ઞાની, દ્રવ્ય-એકત્તપણે ગુણ એકતા, નિજ પદ રમતા હે એમ સુજ્ઞાની. ૩ પરક્ષેત્રે ગત રેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન સુજ્ઞાની; “અસ્તિપણું નિજ ક્ષેત્રે” તમે કો, નિર્મલતા ગુમાન ? સુજ્ઞાની. ૪ સેય વિનાશે હો જ્ઞાન વિનશ્વર, કાળ પ્રમાણે રે થાય સુજ્ઞાની; સ્વ-કાળે કરી સ્વ-સત્તા સદા, તે પર રીતે ન જાય અજ્ઞાની. ૫ પરભાવે કરી પરતા પામતાં, સ્વસત્તા થિર ઠાણ સુજ્ઞાની; આત્મ ચતુષ્કમયી પરમાં નહીં, તે કિમ સહુને રે જાણ સુજ્ઞાની૬ અગુરુ લઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત સુજ્ઞાની, સાધારણ ગુણની સામ્યતા, દર્પણ જલને દષ્ટાંત–સુજ્ઞાની. ૭ શ્રી પારસ જિન પારસ રસ સામે, * પણ ઈહાં પારસ નાહીં સુજ્ઞાની; પૂરણ રસી હે નિજ ગુણ પરસને, આનંદઘન મુજમાંહીં–સુજ્ઞાની ૮
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy