SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ વળતું જગગુરુ એણી પરે ભાખે, પક્ષપાત સબ ઇલ રાગ દ્વેષ હ પણ વર્જિત, આતમ શું રઢ મંડી-શ્રી. ૮ આતમ ધ્યાન કરે છે કેઉ, સે ફિર ઈમે નાવે; વાજાળ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત આવે-શ્રી. ૯ જેણે વિવેક ધરી એ પખ હિરે, તે તત્વજ્ઞાની કહિયે, શ્રી મુનિસુવ્રત કૃપા કરે તે આનંદઘન પદ લહિયે-શ્રી. ૧૦ ( ૨૧. શ્રીનમિનાથ જિન સ્તવન વડુ દરિસણ જિન–અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડુ દરિસણ આરાધે રે " ષડ૦ ૧ જિન સુરપાદપ પાય વખાણું સાંખ્યયોગ દેય ભેદે રે, આતમ સત્તા વિવરણ કરતાં, લહા દુગ અંગ અખેદે રે. –ષડ૦ ૨ ભેદ અભેદ અંગત મિમાંસક, જિનવર દેયકર ભારી રે, લે કાલેક અવલંબન ભજિયે, ગુરુગમથી અવધારી રે. –ષડ૦ ૩ લકાયતિક કૂખ જિનવરની, અંશ વિચારી ને કીજે રે, તવ વિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કિમ પીજે રે. -ષડ૦ ૪ જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે, અક્ષર-ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે.
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy