SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ રજની-વાસર–વસતી–ઊજડ, ગયણ–પાયાલે જાય; -સાપ ખાય ને મુખડું છું, એહ ઉખાણે ન્યાય હે કુંથુજિન ૨ મુગતિતણું અભિલાષી તપીયા, જ્ઞાન–ધ્યાન વૈરાગે; વિરડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે– હે કુંથુજિન૩ આગમ આગમ ધરને હાથે, નવે કિવિધ આંક કિહાં કણે જે હઠ કરી હડકું, તે વ્યાલતણી પરે વાંકું – કુંથુજિન ૪ જે ઠગ કહું તે ઠગતે ન દેખું, શાહુકાર પણ નહિ સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મન માંહિ– હે કુંથુજિન ૫ જે જે કર્યું તે કાન ન ધારે, આપ-મતે રહે કાલે સુર-નર–પંડિત જન સમજાવે, સમજે ન મારે સાલે– હો કુંથુજિન૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને કેલે; બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન ઝેલે— હે કુંથુજિન ૭ મન સાધ્યું તેણે સઘલું સાધ્યું, એ વાત નહીં ખાટ, એમ કહે “સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી– - હે કુંથુજિન૦ ૮
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy