SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પયઈ–ડિઇ—અણુભાગ–પ્રદેશથી રે, મૂળ ઉત્તર બહુ ભે ઘાતી અધાતી હૈ। બધાદય,ઉદીરણારે, સત્તા કમ વિચ્છેદ પદ્મ૦ ૨ કનકાપલવત પયડી પુરુષ તીરે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંચેાગે જિહાં લગે આતમા રે, સંસારી કહેવાયપદ્મ કારણ જોગે હા ખાંધે બંધને રે, કારણ મુગતિ મૂકાય;, આશ્રવ સંવર, નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય— પદ્મ૦ ૪ યુજન કરણે હૈ। અંતર તુજ પડયે રે, ગુણુ કરણે કરી ભગ; ગ્રંથ યુકત' કરી પ`ડિત જન કહ્યો રે, અંતર ભંગ સુઅંગ—— પદ્મ પ તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર; જીવ સરોવર અતિશય વાધશે રે, આનંદઘન રસપૂર પદ્મ દ ૭, શ્રી સુપાર્શ્વ જિન સ્તવન, શ્રી સુપાર્શ્વ જિન 'દિએ, સુખ સંપત્તિના હેતુ લલના; શાંત સુધારસ જનિધિ, ભવ સાગરમાં સેતુ લલના— · શ્રી સુ॰ ૧. સાત મહાભય ટાળતા, સક્ષમ જિનવર સાવધાન મનસા કરી, ધારેશ જિનપદ્મ સેવ દેવ લલના લલના—— શ્રી સુ॰ ૨
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy