SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. શ્રી અજિતનાથ જિન સ્તવન. પંથડે નિહાળું રે બીજા જિન તણો, અજિત અજિતગુણધામ, જે તે જીત્યારે તેણે હું જીતિ રે, પુરુષ કિર્ફે મુજનામી— પંથડે. ૧ ચરમ નયણ કરી મારગ જેવ રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર– -- . “ ' , ' પંથડો૦ ૨ પુરુષ પરંપર અનુભવ જેવતાં રે, અંધેઅંધ પુલાય; વસ્તુ વિચારે છે જે આગમે કરી રે, ચરણ ધરણુ નહિ ઠાય પંથઓ૦ ૩: તર્કવિચારે છે વાદ પરંપરા રે. પાર ન પહોંચે કેય; અભિમત વસ્તુ જે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય પંથડો. ૪. વસ્તુ વિચારે દિવ્ય નયણ તણો રે, વિરહ પડયે નિરધાર; તરતમ જેગેરે તરતમ વાસના રે, વાસિત બંધ આધાર– પંથડે. ૫ કાળ લબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ એ જન જીવે રે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ– પંથ૦ ૬ ૩. શ્રી સંભવનાથ જિન સ્તવન. સંભવ દેવ તે ધુર સે સવેરે, લહી પ્રભુ સેવન ભેદ, સેવનું કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ– સંભવ૮ ૧
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy