SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન. શ્રી શ્રેયાંસ જિદની, અદભૂતતા ન કહાય; મેહન સંયમ ગ્રહી કેવલ લહી, શિલેશીયે સુહાય મેહન. શ્રી શ્રેયાંસ૧ શુષિર પૂરણથી હીનતા, ગ નિરોધને કાળ; મેટ હેય ત્રિભાગ અવગાહના, વિછડી કર્મ જ જાળ૦ મે. શ્રી. ૨. વાચ નહી સંડાણથી, તેણે અનિશ્ચિત સંઠાણ મે પ્રદેશાંતર ફરસ્યા વિના, પામ્યા લેઅગ ઠાણ મેશ્રી. ૩ પ્રથમ સમય અનંતર કહ્યા, પછે પરંપર સિદ્ધ; મે વેત્તા સવિ જગ ભાવને, પણ કઈ પયગ્યે ન ગિદ્ધ મો. શ્રી. ૪ ચિદાનંદ નિત ભગવે, સાદિ અનંત સ્વરૂપ મે. જન્મ જરા મરણ કરી; નવિ પડ્યું ભવ કૃપ૦ મે. શ્રી. ૫ મેહક્ષયી પણ તાહરા, ગુણ ગાવા સમર્થ; મો પણ જયું શિશુ સાગર મવે, વિતરણ કરી નિજ હO૦ મે. શ્રી તેણે જિનવર ઉત્તમ પ્રતે, વિનતી કરી એહ; નિજ પદ પવા સેવક ભણી, દીજે શિવસુખ જેહ૦ મેશ્રી૭ ( ૨૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન. વાસવ વંદિત વંદિએજી, વાસુપૂજ્ય જિનરાય; માનું અરૂણ વિગ્રહ કર્યોજી અંતર રિપુ જયકાર ગુણાકર અદભૂહ હારી રે વાત, સુણતા હોય સુખ શાંતગુ. ૧
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy