SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કઈક તાકી મુક્તિ, અતિ તીખાં કટાક્ષનાં બાણ રે, વિધક વયણ બંદુક ગોળી, જે લાગે જાયે પ્રાણ રે–સ્વા ૨ અંગુલી કટારી ઘોંચતી, ઉછાળતી વેણી કૃપાણ રે, સિંથે ભાલા ઉગામતી,સિંગ જળ ભરે કેક બાણ રે–સ્વા. ૩ કુલ દડા ગળી નાખે, જે સત્વ ગઢે કરે ચોટ રે; કુચ યુગ કરિ કુંભસ્થળે, પ્રહરતી હદય કપાટ –સ્વા. ૪ શીલ સન્નાહ ઉન્નત સબે, અરિ શસ્ત્રને ગેળા ન લાગ્યા રે, સોર કરી મિથ્યા સવે, મેહસુભટ દહ દિશિ ભાગ્યારે સ્વા. ૫ તવ નવ ભવ દ્ધો મંડ, સજી વિવાહ મંડપ કોટક પ્રભુ પણ તસ સન્મુખે ગયે, નીસા દેતે ચોટ રે–સ્વા૦ ૬ ચાકરી મેહની છેડવી, રાજુલને શિવપુર દીધ રે, આપે રૈવતગિરિ સજી, ભીતર સંયમગઢ લીધ રે–સ્વા૦ ૭ શ્રમણ ધરમ દ્ધ લડે, સંવેગ ખડગ ધતિ ઢાલ રે, ભાલા કેસ ઉપાડતે, શુભ ભાવના ગડગડે નાળ–સ્વા૦ ૮ ધ્યાન ધારા શર વરસતે, હણી મેહ થયે જગનાથ છે, માનવિજય વાચક વદે, મેં ગ્રહ્યો તાહ સાથ રે–સ્વા. ૯ ૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન. શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતી મુજ મન ભાવીરે; | મનમેહના જિનરાયા, સુરનર કિન્નર ગુણ ગાયા છે. મને જે દિથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી રેમ ૧
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy