________________
હું તે જિન રૂપસ્થથી, રહું હાઈ હે અહનિશ અનુકૂળ ચરણ તજી જઈએ કીહાં, છે માહરી હે વાતલડીને
' મૂળ૦ અ૦ ૮ અષ્ટાપદ પદ કીમ કરે, અન્ય તીરથ હે જાશે જેમ હેડ; મેહન કહે કવિ રૂપને, વિના ઉપશમ હે નવિ મુકું
કેડ અ૦ ૯ ૧૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન, હાંરે મારે ધર્મ જિર્ણોદશું લાગી પૂરણ પ્રીત જે, જીવલડે લલચાણે જિનજીની ઓળગે રે લોલ; હાંરે મુને થાશે કેઈક સમયે પ્રભુ પ્રસન્ન જે, વાતલડી માહરી રે સવિ થાશે વગે રે લલ૦ ૧ હાંરે પ્રભુ દુર્જનને ભભર્યો માહરે નાથ જે, ઓળવશે નહિ કયારે કીધી ચાકરી રે લોલ; હાંરે મારા સ્વામી સરખે કુણ છે દુનિયા માંહે જે, જઈએ રે જિમ તેહને ઘર આશા કરી રે લેલ૦ ૨ હારે જસ સેવા સેતિ સ્વારથની નહિ સિદ્ધિ છે, ઠાલી રે શી કરવી તેહથી ગઠડી રે લોલ, હાંરે કાંઈ જુઠું ખાય તે મીઠાઈને માટે જે, કાંઈ રે પરમારથ વિણ નહિં પ્રીતડી રે લેલ૦ ૩ હાંરે મારે અંતરજામી જીવન પ્રાણ આધાર જે, વાયે રે નહિ જાયે કળિયુગ વાયરે રે લોલ;
હાંરે મારે લાયક નાયક ભગત વત્સલ ભગવંત જે, - વારૂ રે ગુણ કે સાહીબ સાયરૂં રે લોલ ૪