SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ સેવકને જે નિવાજીએ રે, જિ. તે તિહાં સ્થાને જાય; દિ નિપટ નિરાગી હાવતાં રે, જિ. સામીપણું કિમ થાય. દિ. ૭ મેં તે તમને આદર્યો રે, જિ. ભાવે તું જાણુ મજાણુ; દિ રૂ૫ વિજય કવિરાયનો રે, જિ મેહન વચન પ્રમાણ૦ દિ. ૮ ૧૨ શ્રી વાસુપૂજ્ય સ્વામી જિન સ્તવન પ્રભુજી શું લાગી હે પૂરણ પ્રીતડી, જીવન પ્રાણાધાર ગિરૂઆ જિનજી–હો રાજ; સાહિબ સુણજે હે મારી વિનતિ, દરિસણ દેજે હે દિલભરી શ્યામજી અહે જગગુરૂ સિરદાર સા. ૧ - ચાહીને દીજે હે ચરણની ચાકરી, ઘ અનુભવ અમ સાજ; ગિo ઈમ નવિ કીજે હો સાહિબાજી સાંભળો, કાંઈ સેવકને શિવરાજ ગિ. સા. ૨ ચુપચ્છુ છાના હે સાહિબા ન બેસીએ, કાંઈ ભા ન લહેશે કેય, મિત્ર દાસ ઉદ્ધાર હો સાહિબાજી આપણે, ન્યું હવે સુજશ સવાય. મિ. સા. ૩ અરૂણ જે ઉગે હો સાહિબાજી અંબરે ના તિમિર અંધારગિ અવર દેવ સાહિબાજી કિકરા, મિલિયે તું દેવ મુને સાર૦ મિ. સા. ૪ -અવર ન ચાહું હે સાહિબાજી તુમ છતે, જિમ ચાતક જળધાર; ગિ. ,
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy