SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ ધુરથી સકલ સંસાર નિવાર્યો, કિમ ફરી દેવદ્રવ્યાદિક ધાર્યો સાથ તજી સંજમને થાશે ગૃહવાસી, કુણ આશાતના તજશે ચોરાશી, સા. સમતિ મિથ્યા મતમાં નિરંતર, ઈમ કિમ ભાંજશે પ્રભુજી અંતર; સા. લેક તે દેખશે તેવું કહેશે, ઈમ જિનતા તુમ કિવિધ રહેશે. સા૪ પણ હવે શાસ્ત્રગમે મતિ પહોંચી, તેથી મેં જોયું ઉંડું આલેચી, સા ઈમ કીધે તુમ પ્રભુતાઈ ન ઘટે, સામુ ઈમ અનુભવ ગુણ પ્રગટે. સા૫. હય ગય યદ્યપિ તું આરપાએ, તે પણ સિદ્ધપણું ન લે પાએ; સા. જિમ મુગટાદિક ભૂષણ કહેવાએ, પણ કંચનની કંચનતા ન જાયે. સા૬ ભક્તની કરણી દોષ ન તમને, અઘટિત કહેવું અયુક્ત તે અમને સારુ લેપાએ નહિ તું કેઈથ સ્વામી, મેહન વિજય કહે શિરનામી, સા. ૭ ૧૦. શ્રી શીતલનાથ જિન સ્તવન. શીતલ જિનવર સેવના સાહેબજી ! શીતળ જિમ શશિબિંબ હે સનેહી મૂરતિ મારે મન વસી. સાહેબજી,.
SR No.032205
Book TitleJay Lakshmi Prachin Stavanmala
Original Sutra AuthorN/A
AuthorSamtashreeji
PublisherPukhraj Amichandji Kothari
Publication Year1962
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy