SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૨) શિવ જા, ચિત્ત તે વાત લાવે, ન હોય દુશમન દાવે, આદિ પૂજા રચાવે. ૧. શુભ કેશર ઘેલી, માંહે કપુર ચોલી, પહેરી સિત પટેલી, વાસીયે ગધધુલી, ભરી પુષ્કરનેલી, ટાલીયે દુઃખ હેલી, સવિ જીનવર ટોલી, પૂછયે ભાવ ભેલી. ૨ છે શુભ અંગ અગ્યાર, તેમ ઉપાંગબાર, વલી મૂલસૂત્ર યાર, નંદી અનુયોગ દ્વાર, દશપયન્ના ઉદાર, છેદ જવૃત્તિ સાર, પ્રવચન વિસ્તાર, ભાષ્યનિર્યુકિત સાર. ૩ | જયજય જયનંદા, જૈન દૃષ્ટિ સુરીદા, કરે પરમાણુંદા, ટાલતા દુઃખ દંદા, જ્ઞાનવિમલ સુરીંદા, સામ્યમાનંદ નંદા, વરવિમલગિરીદા, ધ્યાનથી નિય ભદ્દા. . ૪ | અથ આતિશ્વરની સ્તુતિ. આદિ જીનવર રાયા, જાસ સેવન્ન કાયા, મરૂદેવી માયા, ઘેરી લંછન પાયા, જગત સ્થિતિ નિપાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલસિરિરાયા, મેક્ષા નગરે સધાયા. | ૧ | સવિ જિન સુખકારી, મેહ મિથ્યા નિવારી, દુર્મતિ દુઃખ ભારી, શેક સંતાપવારી, શ્રેણીક્ષપક સુધારી, કેવલાનંત ધારી; નમીયે નરનારી, જેહ વિશ્વપકારી. ૨ સમવસરણું
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy