SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) આણંદકારી, કુંભરાય કુલ ભાણુભાલ, દીધિતિ મનોહારી | ૩ | સુર વધુને વધુ મલિમલિ, જિનગુણ ગણુગાતી ભક્તિ કરે ગુણવંતની, મિથ્યા અધધાતી. ૪ મલિલ જીદ પદ પદ્મનીએ, નિત્ય સેવા કરે જેહ, રૂપવિજ્ય પદ સંપદા, નિશ્ચય પામે તેહ, ૫ છે श्री अरनाथ जिन चैत्यवंदन. નગર ગજપુર પુરંદર પુર, શેભયા અતિજિત્વા: ગજવાજિ રયવર કોટિ કલિત, ઇંદિરા ભૂતમંદિર; નરનાથ બત્રીશ સહસ સેવિત, ચરણ પંકજ સુખકર, સુર અસુર વ્યંતરનાથ પૂજિત, નમો શ્રી અરજિનવરં. ૧ અસરા સમરૂપ અદ્દભુત કલાવાન ગુણ ભરી; એકલાખ બાણુ સહસ ઉપર સેહિએ અંતે ઊરી, ચોરાસી લાખ ગજરાજી સ્પંદન, કટિ છનુ ભટવર: સુર અસુર વ્યંતર૦ મે ૨ સગપહિંદી સમ એગંદી, ચઉદ રત્ન શું શોભિત; નવનિધાનાધિપતિનાકી, ભક્તિ ભાવભતિર્ગત કટિ છનું ગ્રામનાયક, સકલ શગૂ વિજિત્વરં; સુરઅસુર૦ ૩ સહસ અષ્ટસ્તર સુલંછન, લક્ષિત કનક છવિ, ચિન્હ નંદા
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy