SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૩ છે તવ જગપતિ તિહાં ઉપદિશે રોહિણી ત૫ સુવિચાર. આરાધો ભવી ભાવસું, આતમને સુખકાર, ૪ સાત વર્ષ સાત માસની, અવધિ કહી સુપ્રમાણ; આરાધે સુખ સંપદા, પામે પદ નિરવાણ. . પ વાચક શુભ નય શિષ્યનેએ, ભકતિવિજ્ય ગુણ ગાય, વાસુપૂજ્ય જિન ધ્યાનથી, અનુભવ સુખ થાય. बीजु रोहीणी तपर्नु चैत्यवंदन હિણું તપ આરાધીએ, શ્રી શ્રી વાસુપૂજ્ય, દુખ દેહગ દુરે ટળે, પુજક હેય પુજ્ય. ૧ પહેલાં કીજે વાસક્ષેપ, પ્રહ ઉઠીને પ્રેમ, મધ્યાને કરી છેતીઆ, મન વચન કાય ખેમે. તે ૨ | અષ્ટ પ્રકારની વિરચીએ, પૂજાનૃત્ય વાજિત્ર ભાવે ભાવના ભાવીએ, કીજે જન્મ પવિત્ર. ૩ વિહંકાળે લઈ ધૂપદીપ, પ્રભુ આગળ કીજે; જિનવર કેરી ભકતિશું, અવિચળ સુન લીજે, કે ૪ જિનવર પૂજ જિન સ્તવન, જિનને કીજે જાપજિનવર પદને થાઇએ, જિમ નાવે સંતાપ. ૫ | કાડ કેડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ, માંન કહે ઈશુ વિધ કરો, જિમ હોય ભવનો છેદ ૬ છે
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy