SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ૫૧ા ચૈતર વદની આઠમે, જનમ્યા રૂષભ જિષ્ણુ ; દિક્ષા પણ એ દીન લહી, હુઆ પ્રયમ મુનીચદ. શા માધવ સુદી આઠમ દીને, આઠ કર્મ કર્યો ; અભિનંદન ચેાથા પ્રભુ, પામ્યાં સુખ ભર પુર. ॥ ૩ ॥ અહીજ આઠમ ઉજળી, જનમ્યા ॥૩॥ સુમતિ અણુ'૬; આઠ જાતિ કળશે કરિ, ન્હવરાવે સુર ઇંદ્ર. ॥ ૪ ॥ જનમ્યા જે વદિ આઠમે, મુનિસુવ્રતસ્વામી; નેમિ અષાડ શુદી આઠમે, અષ્ટમીગતિ પામી. ૫ ૫ ૫ શ્રાવણ વદની આઠમે, નમિ જનમ્યા જગ ભાણ; તેમ શ્રાવણ શુદી - હંમે, પાસજીનું નિર્વાણુ. ૫ ૬ ૫ ભાદ્રવા વદિ આઠમદિને, ચવીઆ સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ્મ પદ્મને સેન્યાથી શિવવાસ. ॥ ૭॥ एकादशीनुं चैत्यवंन. i શાશન નાયક વીરજી, પ્રભુ કેવળ પાયા; સધ ચતુવિધ સ્થાપવા. મહુસેન વન આયા. ॥ ૧ ॥ માધવ સિત એકાદશી, સામલદ્ધિજ યજ્ઞ ઇંદ્રભુતિ આદિ મળ્યા, એકાદશ વિજ્ઞ, ॥ ૨ ॥ એકાદશસે ચઊ ગુણા, તેહના પરિવાર; વેદ અવળેા કરે, મન અભિમાન અપાર. ॥ ૩ ॥ અ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy