________________
(૩૬) श्री पर्युषणनी थोय. શ્રી શત્રુંજયગિરિ તીરથ સાર–એ દેશી. વરસ દિવસમાં અષાડ ચોમાસું, તેહમાં વલી ભાર માસ, આઠ દિવસ અતિ ખાસ; પર્વ ૫જીસણ કરો ઉલલાસ, અઠ્ઠાઈધરને કરે ઉપવાસ, પાસક લીજે ગુરૂ પાસ વડા ક૯પને છડું કરીએ, તેહ તણું વખાણ સુણીજે, ચૌદ સુપન વાંચી જે. પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહત્સવ મંગલ ગવાય, વીર જિણેસર રાય, છે ૧બીજે દિન દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણ વિચાર, વીર તણે પરિવાર, ત્રીજે દિન શ્રી પાશ્વ વિખ્યાત, વલી નેત્રિસરને એવદાત, વલી નવ ભવની વાત ચો. વીશે જિન અંતર ત્રેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણ સુણીશ, ધવલ મંગલ ગીત ગહૂલી કરીએ, વલી પ્રભાવના નિત અનુસરીએ, અક્રમ ત૫ જય વરીએ. ૨ આઠ દિવસ લગે અને મર પલા, તેહ તણે પડો વજડા, ધ્યાન ધરમ મનભાવે; સંવત્સરી દિન સાર કહેવાયે, સંધ ચતુવિધ ભલે થાયે, બારસેં સૂત્ર સુણાએ થિરાવલીને સમાચારી, પટાવલી પ્રમાદ નિવારી, સાંભલીએં નર નારી, આગમ સૂત્રને પ્રણમીશ, ક૯પસૂત્ર