SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ, કનકપ્રભુ ચઢિ થયા, કમઠસિંહને ભાગાકા પ્રાણુતકલ્પ ચોથી નરક, પાર્શ્વનાથ ભવદશમે, કમઠ થયા તાપસ વલી, અન્યતીથી બહુ પ્રણમે. છે પ ો દીક્ષા લઈ મુકતે ગયા, પાર્શ્વનાથ દેવ, પદ્મવિજય રુપસાઉલે, જીત પ્રણમે નિત મેવ ૬. ! सामान्य जिन चैत्यवंदन. જય જય શ્રી જિનરાજ આજ, મલીઓ મુજ સ્વામી, અવિનાશી અકલંક રૂપ, જગ અંતરજામી; ૧. રૂપારૂપી ધર્મ દેવ, આતમ આરામી, ચિદા. નદ વેતન અચિંત્ય, શિવલીલા પામી ૨ સિદ્ધ બુદ્ધ તુમ વંદતાં, સકલ સિદ્ધવર બુદ્ધ, રામ પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ રૂદ્ધ. | ૩ કાલ બહુ સ્થાવર ગ્રહે, ભમી ભવમાંહી, વિકસેંદિય એળે ગ, સ્થિરતા નહી કયાંહી રે ૪. તિર્યંચ પંચું, દિયમાંહિ દેવ, કમે હું આવ્યો, કરી કુકર્મ નરકે ગ, તુમ દરિસણ નવિ પાયે છે પ એમ અનંત, કાળે કરીએ, પાપે નર અવતાર, હવે જગતારક તું મળ્યો, ભવજલપાર ઉતાર. ૬
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy