SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશીએ, એમ છન કલ્યાણ, બીજદિને કઈ પામીઓ; પ્રભુ નાણુ નિર્વાણ, છે ૬એમ અનંત ચોવીશીએ, હુઆ બહુ કલ્યાણ, જિન ઉ. ત્તમ પદ, ૫મને નમતાં હોય સુખ ખાણ પાછા - જ્ઞાન પંચમી ત્યાર ત્રિગડે બેઠા વીરજીન, ભાખે ભવિજન આગે; વિકરણ શું ત્રિફુલેકજન, નિણે મન રાગે છે ૧ આરાધો ભલી ભાતમેં, પાંચમ અજુઆળી, જ્ઞાન આરાધના કારણે, એહજ તિથિ નિ. હાળી. ૨ જ્ઞાન વિના પશુ સારખા, જાણે એણે સંસાર; જ્ઞાન આરાધનથી લહે, શિવપદ સુખ શ્રીકાર. | ૩ જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ કુસુમ ઉપમાન, લોકાલે પ્રકાશ કર, જ્ઞાન એક પરધાન. . ૪ iાં જ્ઞાની શ્વાસે શ્વાસમાં, કરે કર્મને છે. પૂર્વ કેડી વરસાં લગે, અજ્ઞાની કરે તે ૫ દેશ આરાધક ક્રિયા કહી, સવ આરાધક જ્ઞાન. જ્ઞાન તણે મહિમા ઘણે અંગ પાંચમે ભગવાન, પંચ માસ લધુ પંચમી, જાવ જીવ ઉત્કૃષ્ટિ, પંચ વરસ પંચ માસની, પંચમી કરે શુભ દૃષ્ટી. એ ૭ એકાવનહી
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy