SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ભારે: પ્રાણી તુ કાયર પણું પરિવર, જિમ ન થાયે ભવ ફેરારે, અs | ૩ | રાયસેવકને તવ કહે મુનિવર, કઠણ ફરસ મુજ કાયારે. બાધા રખે તુમ હાથે થાયે, કહા તિમ રહીયે ભાયારે. આ૦ ૪ ચારે શરણ ચતુર કરીને, ભવ ચરમ આવતે રે શુકલધ્યાનસ્ તાન લગાવ્યું, કાયા સિરાયંતરે, અo ૫ ૫ ચડચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતારસ ઝી લેરે, ક્ષપકશ્રેણિ આરહણ કરીને, કઠિણકરમને પીલેરે, અo | ૬ ચેલું યાન ધરતાં અંતે, કેવલ લઈ મુનિ સિધ્યારે અજર અમર પદ મુનિવર પામ્યા, કારજ સઘળાં સિધ્યા રે, અo | ૭ | એહવે તે મુહપતિ લોહીએ ખરડી, પંખીડે આમિષ જાણી રે, લઈને નાંખી તે રાજ દુવારે, સેવકે લીધી તાણુંરે, અ + ૮ સેવક મુખથી વાતજ જાણી, બહેને મુહપત્તિ દીઠીરે; નિશ્ચય ભાઈ હણાય જાણું, હઇડે ઉઠી અંગીઠીર ૫ ૯ વિરહ વિલાપ કરે રાય રાણી, સાધુની સમતા વખાણી રે; અથિર સંસાર સંવેગે જાણું, સંજમ લીયે રાય રાણરે, અન્ય ૧૦ આ લઈ પાતક સવિ છડી, કઠિણ કર્મને નિંદીરે, દુઃકર તપ કરી કાયા માળી, શિવ સુખ લહે આણંદીરે; અ + ૧૧ ભવિયણ એહવા મુનિવર વંદી, માન
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy