________________
(૨૭૨) વિસરાલ ગુણ | ૩ નરભવ થોડા આઉખે છે, ઉપક્રમ કેડિ જંજાલ, આતમ ધર્મ રસિક થઇ, પાતિક પંક પંખાલ: ગુણ છે ૪૫ નિä નરભવ દેહિલેજ, ભમતાં કાલ અનંત, કર્મ અજાડિ બાંધીવેજી, ચેતન હસ્તિ મહંત, ગુણ૦ પ પૃથ્વી અપ તેઉં વાયરા, બાદર વનમાં અસંખ, સાધારણમાં અનંત છેઝ બિતિચઉરિદ્ધિ સંખ, ગુણ, દા સગ અડભવ પંચિંદ્ધિનાજી, નારકસુર એકવાર, એમ કાયસ્થિતિ ભવસ્થિતિજી, કિહાંથી નર અવતાર ગુણ છે ૭. સંસરતે સંસારમાંજી, બહુલ પ્રમાદિ જીવ, ગાઢા કર્મ વિપાકથીજી, નરભવ દૂર અતીવ, ગુણo | ૮ | પુન્યક્ષેત્ર આયપણુંછ, નારને દુર્લભ હોય, આર્ય ચેડા અનાર્યથીજી, સ્વેચ્છાદિક કુલ જોય, ગુણ૦ | ૯ | આર્યપણે પણ દોહિલ, પંચુંદિય નિરોગ, વિમલેંદ્રિય દિશે ઘણાજી, કઠિણ કર્મના બેગ, ગુણ | ૧૦ | પંચેંદ્રિપુરી મલીજી, દુલહે જૈનવચન, કુતીથે રાચે ઘણાજી, મિથ્યાવાસિત મન, ગુણ૦ મે ૧૧ સાંભલતાં પણ દેહિલીજી, સદણ કહે વીર, સહતે પણ જીવડેખ, વિરાતિ વિષય નહિ ધીર; ગુણ છે ૧૨ એ અંજલીજલ પરે આઉખું, સમય સમયઝરે દેહ, પદિય બલ ઘટે છે, જેમ