________________
(૨૬૩) ભૂપ, પૂરવભવને એહ સ્વરૂપ, મિથ્યાતિ વાં સિત પ્રાણયા, દેવદત્ત નામે વાણીયો. મે ૧૦ | મહેઃ શ્વરીનંદન તસચુત ચાર, લઘુ બંધવ તું તેહ મઝાર, કુડકપટ કરી પરણી હુઆ, મૃગસંદરી માકની ધુઆ, ૧ ૧૧ લઘુવયથી તેણીને નિયમ, જિનચંદન વિણ નવિ ભુજિમ, શુભગુરૂને વલી રેઇ દાન, રાત્રભેજનનું પચ્ચખાણ, ૧૨ મે પરણીને ઘરે તેડી વહુ, રાતે જમવા બેઠા સહ, મૂળા મોધરીને વંતાક, ઈત્યાદિક તિહાં પીરસ્યાંશાક, ૧૩ છે તેડે વહુ જમવા પાંતમાં, તે કહે હું ન જમું જિહ લગે આતમા, સસરા કહે તુમ પડ કંદમાં, મતવાદ જિનવર મહાતમા. ૧૪ ત્રણ દિવસ કીધા ઉપવાસ, ચોથે દિન ગઈ મુનિવર પાસ, વાંદી કહે નિશિ ભજનતનું, કિમજિન ચરણ કમલને ભજુ, કિણીપરે દઉં મુનિવરને દાન, મિથ્યામતિ ઘરમાં અસમાન, એ ૧૫ |
ઢાલ ૨ જી. પુન્યન પ્રરસી એ દેશી. શાસ્ત્ર વિચારી ગુરૂ કહે રે, સુણ મૃગસુંદરી બાલ, ચૂલા ઉપર ચંદ્ર રે, તું બાંધે સાલ ૨