SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૬. રે, કેo a ૭પ સુભૂમી પરસુરામજ દેય, માંહો માંહે વેઢ બનાઈ રે, ધ કરીને નરકે પેહતા, તે કિહાં રહી વાત સગાઇ રે. . ૮. ચાણય પર્વત સાથે, કીધી મિત્ર ઠગાઈ. મરણ પામ્યાથી મનમાં હરખે, તે કિહાં રહી મિત્ર સગાઇરે. કે૯ આપ સ્વાર્થ સહુને વહાલે, કણ સજજન કુણ માઇ રે, જમરાજાને તેડે આવ્યો, ટગમગ જ ભાઈ રે, કે આ ૧૦ | સાચો શ્રીજીનધર્મ સખાઈ, આરાધો લય લાઈ છે. દેવવિજય કવિ સીસ તે ઈણીપરે, તત્વ વિજય સુખદાઇ રે. કેo ૧૧ છે લબ્ધિવિજયજી કૃત. आत्म बोधनी सकाय. - કાંઇ નવિ ચેતેરે ચિત્તમાં જીવડારે, આયુ ગલે દિન રાત વાત વિસારી રે ગવાસની રે, કુણુ કુણ તારી જાત, કાંઇ છે ૧. તું મત જાણે રે આ ધન માહરૂ રે, કુણ માતા કુણ તાત, આપ સ્વાર્થ સહકઈ મિલ્યુ રે, મ કર પરાઈ તાંત કાંઈ ૨ા દેહિ દીસે રે ભવ માનવ તણે રે, શ્રાવક કુલ અવતાર, પ્રાપ્તિ પુરી ગિરૂ આ ગુરૂ તણી રે, નહી નઝ વારેવાર, કાંઈ | ૩ | પુણ્ય વિહણે રે દુ:ખ ૧ લડાઈ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy