SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૫] શેખ, વિરૂઓ વૈર સગાં સંઘતે, પરશું નેહ તે ધર શેખ, કાળાગજ બેહુ વઢતા દીઠા, તે માગ્યા મેહ, ન વરસેજી, વણજ વ્યાપારે કપટ ઘણેરો, ન ભરશે, જે ૧૮ સેળ સુપનને અર્થે સુણીને, ભદશાહ ગુરૂ પાસે), દુસમ સમયતણ ફલનિસણી, રાજા હૈયે વિમાસે, સમકિત મૂલ માર વ્રત લેશે, સારે આતમ કાજળ, ભાવિકજીવ બહુલા પ્રતિબકથા, ભદ્રબાહુ ગુરૂરાજજી. મે ૧૯ ગુણ રાગી ઉપશમ રસરંગી, વિરતિ પ્રસંગ પ્રાણીજી, સાચી સહણ શું પાલે, મહાવ્રત પાંચ સહિનાણી, નિંદા ન કરે વંદને કેહની, બેલે અમૃતવાણીજી, અપરંપાર ભાવ જલધિ તરવા, સમતા નાવ સમાણજી. | ૨૦ | શ્રી જિનશાસન ભાસન સુંદર, બોધિબી જ સુખકાર, જીવદયા મનમાં ધારે, કરૂણરસ ભંડારણ એ સઝાય ભણીને સમઝ, સમ સમય વિચાર, ધીરવિમલ કવિરાય પસાથે, કવિ નથવિમલ જયકાર. ૨૧ / रुपविजयजी कृत मनस्थिरकरणनी सकाय. મન સ્થિર કરજોરે, સમકિત વાસીને, ચપલ મ કરશેરે, કુગુરૂ ઉપાસીને એ આંકણું છે સમજણ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy