________________
(૨૫). બેલમાં, હું નવિ જાણું માતા તેલમાં, તમે લેજે છે. જેમાં તમને સુખ ઉપજે, ૧૬ પૂર્વે કદી પુછતાં નહિ, તે આમાં શું પુછ સહિ, મારી માતાજી. હું નવિ આણું વણજમાંજી, જે ૧૭ મે રાય કરિયાણું લેજે, મુહ માગ્યા દામ દેજે, નાણું ચુકવી, રાય ભંડારે નખાવી દીયાજી, જે ૧૮ છે વલતી માતા એમ કહે, સાચી નંદન સહે, કોઈ સાચેજી, શ્રેણિકરાય પધારિયાજી, જે ૧૯ ક્ષણમાં કરે કાંઈ રાજીયા,ક્ષણમાં કરે બેરાજી, કોઈ ક્ષણમાં જી. ન્યાય અન્યાય કરે સહિ), ૨૦ પૂર્વે સુકૃત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં, મુજ માથેજી. હજુ પણ એહવા નાથ છે જ, આ ૨૧ એ અબતો કરણ કરશું, પંચવિષય પરિહરશંજી, પાળી સંયમજી નાથ સનાથ થશું સહિજ, એ ૨૨. ઇંદુવતું અંગ તે જજ, આવે સહને હેજ, નખશિખ લગીજી, અંગો પાંગ શેભે ઘણાંજી, ૨૩ મુક્તાફળ જેમ ચળકે, કાંને કુંડળ ઝળકેજી, રાજા શ્રેણિકજી, શાલિભદખેળે લીયેાજી, ૨૪ રાજા કહે સુણે માતાજી, તુમ કુંવર સુખશાતાજી, હવે એને જી. પાછો મંદિર મેકલે છે, જે ૨૫ છે શાલિભદ્ર નિજ ઘર આવ્યા, રાય શ્રેણિક ઘેર સિધાવ્યાજી, પછે શાલિભદ્રજી, ચિંતા