SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨૫) દુખિયે રસનાને વાલે તિમ સહી રસના વાર, આહારે લિયે સંજમને કાજે, પણ બળરૂપ ન વધારે. ર૭. ઢાલ સાતમી. સમેસરણસિંહાસને એ દેશી. હવે આઠમી વાડ સાંભળજી, અધિક ન લેવેર આહાર, બ્રહ્મચારી સહી ઉઠીમેં, ઉણા કવલ છે ચ્ચાર. | ૨૮ ને સુગુણનર સાંભળો એક વાત એ આંકણી, જિમ બે પંથી ચાલતાજી, આવ્યા વાહ મઝાર, ભેજન વેલા થઈ તિસેજી, કરે સજાઈ સાર, સુo | ૨૯ ૫ લધુ ભાજન અન્ન ઘણુંજી, જન્મ લાગ્યું રે ધાન, તવ કડી મતિ ઉપનીજી, ઉપર મુકા પાહાણ, સુo | ૩૦ | ભાગ્યું ભાજન ન ગયું છે, નવિ સરી તસ કાજ, તિમન્નતિ અધિક આહારથીજી, આલે વાડ મ ભાંજ સુo ૩૧ ઢાલ આઠમી રાગ ઘન્યાશ્રી. પીડોરે ઘરે આવે એ દેશી. નવમી વાડ હવે સુણે, શ્રાવક સાધુ સજા છે, અમ વિભૂષા જે કરે, બ્રહ્મત્રત તણી રે તલ હેયે
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy