SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) સમમાંહે શૂર, કાયરપણું' પરિહરી, જીતે માહની ક્રમ વહેલી લહે શિવપુરી ॥ ૨ ॥ શિવપુરી કેરાં સુખ, અનંત વગે` કરે, ચારનિકાય દેવમુખ, ત્રણકાલનાં ભેળાં કરે॰ ॥ ૩ ॥ આસનસિદ્ધિયા જીવ, જગતમાંહું જાણીયા, વિષય વિકારથી દૂર, બ્રહ્મષિંડમાંહી વખાણીયા॰ ॥ ૪ ॥ એડવું જાણી પ્રાણી, જે બ્રહ્મવ્રત પાલશે, શિવરમણી કેરાં સુખ, છત કહે તે પામશે ॥ ૫ ॥ ઇતિ ! अथ पंचगतिनी सजाय. આરભ કરતારે જીવશ નહિ, ધન મેલણ તૃષ્ણા અપારા, ધાત કરે ૫'ચે'દ્વિજીવની, વળી કરે મધ માંસના આહારાજી, એ ચાર પ્રકારે રે જીવજાયે નારકી, ॥ ૧ ॥ કુડકપટને ગુઢ માયા કરે, વળી બેાલે મૃષાવાદજી, કુડાં તેાલાંને કુડાં રાખે માપલાં, એ તિય ચગતિના ઉપાયજી, એ ચાર પ્રકારેરે જીવ જાય તિર્યંચમાં ॥ ૨ ॥ ભદિક પરિણામે સરલ સ્વભાવથી, વળી વિનયતણા ગુણ ગાયજી, દયા ભાવ૨ રાખે દીલમાં, એ મનુષ્ય ગતિના ઉપાય૭, એ ચાર પ્રકારે રે જીવ જાય મનુષ્યમાં, ॥ ૩ ॥ સરાગપણાથી રે પાળે સાધુપણું, વળી શ્રાવકનાં વ્રત બાર
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy