SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ (ા ૪ આઠ પહેરપિસહ કરેછર, આઠમ ચઉદાસ જાણ, ચાર ઉપવાસે પારણુંજી રે, ચાર માસ પરિમાણુ સંપ બ્રહ્મવત પાલે દિવસનજી રે, રાતે કરે પરિમાણ, પાંચ ઉપવાસે પારણુંજી રે, પંચમી પંચ માસ જાણ, સં૦ | ૬ બ્રહ્મવત પાલે સર્વથાજી રે, નકરે સચિત્ત શણગાર, છ ઉપવાસે પારણુંજી રે, મેહ તણો પરિહાર, સં૦ | ૭ સાતમીએ સચિત્ત સહુ તજે રે, અશાનાદિક આહાર, સાત ઉપવાસે પારણુંજી રે, સાતમાસ નિરધાર સં૦ ૫૮ આઠમી કહી આઠ માસનીજી રે, ન કરે આ૫ આરંભ, આઠ ઉપવાસે પારણુંજી રે, રાખે ચિત્તમાં બંભ, સલાંનવમીએ ન કરેન કરાવીએજીરે, આરંભની કાંઈ વાત, નવ ઉપવાસે પારણુંજી રે, નવ માસ ' વિખ્યાત, સં૦ | ૧૦ | દશમી કહી દશ માસનીજી રે, ઉદિસવિપરિહાર, મુરમુંડિત રાખે શિખાજી રે, દશ ઉપવાસે આહાર, સં૦ | ૧૧ અનુમતિલીયે પરિવારનીજી રે, વિચરતો મુનિવર જેમ, અગીયાર ઉપવાસે પારણુંજી રે, માસ અગીયારે નિયમ, સં. ૧૨ આઠમ ચઉદસ પુનમેજીરે, પાખી કાઉસગરાત, લાંગ ન વારે ધાતીયેજીરે, નીરન જોવે ગાત્ર સં૦ | ૧૩ . પડિમા તપ એણીપરે વહેરે, * ૧ (કાંછી).
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy