SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ (920) સ૦ ૫ ૧૧ ૫ હેા મુજથી લીધા મત છુટે નહી રે લાલા, તે લાહવાણીઆ જેમ, હેા પછે પસ્તાવા કીઁ ૨ લાલા, અગીયારમા દૃષ્ટાંત એમ, સુ। ૧૨ । હાં ઉત્તર અગીચારે સાંભળીરે લાલા, બુઝા પરદેશીરે રાય, હા શ્રાવકનાં વ્રત આદરી રે લાલા, સિલેભિ નિર્માંય, સુ॰ ॥૧૩॥ છઠ્ઠા સુરીક`તા નિજ નારીયે રે લાલા, ઉપસ કીધા અપાર, હેા ક્ષમાએ ક્રમ ખપાવીને ફૈ લાલા, ઉપન્યા દેવ માઝાર, સુ. ॥૧૪॥ જ્હા ચાર પલ્યાપમ આઉખે રે લાલા, સુરીયાલસુર સુખદાય; છઠ્ઠા ધર્માંશાસ્ત્ર વાંચી ગ્રહ્યા ૐ લાલા, ધર્માંતણા વ્યવસાય, સુ૦૫ ૧૫૫ હેા ત્યાં જિનપડિયા પૂજીનેરે લાલા, કરે છન ભક્તિ ઉદાર, ઠ્ઠા ચવી મહાવિદેહે ઉપજશે રે લાલા, પામશે ભવના પાર, સુ૦ ૫ ૧૬ જહા સક્ષેપે સઝાય કહી ૨.લાલા, રાયપસેણી સૂત્રે વિસ્તાર; છઠ્ઠા પદ્મવિજચજી સુપસાયથી રે લાલા, જીત કંહે જીએ અધિ કાર, સુ॰ ॥ ૧૭। *→ अथ शीखामपनी सञाय. ચાવીસ જીન પ્રણમી કરી, સુગુરૂતણે સુપસાયજી, સઝાય કહ રે સાહામણી, ભણતાં સુણતાં સુખ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy