SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૮) રે ૩ કલહ પૂર્વજ કીતિ ઘટેરે, કલહ માંહોમાંહે કરે; કલહ તૂટે પ્રીત પ્રતીતરે, કલહ અપજશ હોય ફજેતરે છે ૪ કલહ આદિને જેરારે, દુર્મતિ દાયક ધ્યાન એ પુરોરે, કલહ ધોબી સમ સાધુ કહ્યા રે, કેણિક સરિખા દુર્ગતિ લદ્યારે. ૫કલહ કરી અમારે જેહરે, આરાધક કહ્યા વીતરાગે તેહરે કલહથી બાહબલ ઓસરીયા રે, દ્રાવિડવારિખિલ ભવ. જલ તરીયારે, કે ૬ કલહ વાધે નિત્ય શામરે, કલહ તે જાણે મેટે રીગરે. એહવું જાણું કલહ જે વામેરે, પદ છતતણું તે પામેરે છે ૭ श्री परदेशी राजानी सकाय. જીહા પરમપુરૂષ પરમેશ્વર રે લાલા, પુરૂષા દાણી રે પાસ. જીહ ચરણ કમલ નમી તેહના રે લાલા, પુરે વંછિત આશ સુગુણનાં સાંભળો સુગુરૂ ઉપદેશ, એ આંકણુંજહે જે ટાલે ભવના કલેશ, સ છે ૧ જ મોહ મિથ્યાત અજ્ઞાનને લાલા, ભરીઓ રેગ અથાગ, હે વૈધ રાજગુરૂ વચનથી રેલાલા, ઓષધ જ્ઞાન વૈરાગ, સુo | ૨ | હે ગુરૂ કારીગર સારીખ રે લાલા, ટંકણુ વચન વિચાર હે પત્થરસે ડિમા કરે રે લાલા, લહે પૂજા અપાર,
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy