________________
(૧૭) પ્રતિ ચિત્ત લાવ. સુ ચ૦ પા મોહ મદન મદ રાગથી વેગલા, ત્રિકરણ શુદ્ધ આચાર સુ એવા સુવિહિત જે સુખ અનુભવે, જીવન મુકિત પ્રચાર સુo ચ૦ મે ૬ છે પરઆશાના દાસ ન જેહ છે, સપૂર્ણ સુખખાણ સુ૦ કંચન ઠક્કર રસીક તુણુ સમે, ભવ શિવ સમ વડમાન. સ. ચ૦ ( 9મ આકિંચન કહે ગુણ ભાવથી મમકારાદિ અલેષ સુઇ જાય તુરંગ જીમ ભવ્ય વિભૂષણે, ન ધરે પિત્ત આક્ષેપ, સુo ચ૦ ૮ સહજ વિનાશી પુદ્ગલ ધર્મ છે, કિમ હોય સ્થિર ભાવ, સુ. જ્ઞાનવિમલ અનુભવ જે આપણે, અક્ષય અનંત સભાવ. સ ચ ાલા
દુહા. તેહ અકિંચન ગુણ થકી, હોયે નિર્મલ શીલ, કિંકર સુરનર તેહના, અવિચલ પાલે લીલ. આ નવા સંકટ નિકટ આવે નહિ, જેને શીલ સહાય, દુઃખ દુર્ગતિ દર્ભાગ્ય સવિ, પાતક દૂર ૫લાય. ૨
હાલ-૧૦ મી.
ઝાંઝરીયા મુનિવર એ દેશી. બ્રહ્મચર્ય દશમ કહાણ, મુનિવર કેરા ધર્મ સકલ સુકૃતનું સાર છે, ઈહ પરભવ કહે શર્મ