SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) માંકણી ૧ | તીર્થંકર ગુરૂસ્વામીનું, જીવ અદત્ત ચહભેદ, પાવન મન સર્વવિરતિથીજી, ભાવશાચ ભવ છેદ, સલુણા | ૨ | હણું રહણ સારિખીજી છન વચને અનુસાર, લેશ નહિ જ્યાં દંભને, અહર્નિશ નિરતિચાર, સો ૩ ભાવે બારડ ભાવનાજી, અનિત્યપણાદિક જે, પંચમહાવ્રતની વલીજી, ૫ણવીસ ભાવે તેહ, સ. ૪જ્ઞાન અભયવલી જાણયે, ધર્માલંબન દાન, મન વચ તનુતપ વિહુવિધછ, વિનય ભણન મન ઠામ, સ છે ૫ રાજસ તામસ સાહૈિં , તપવલી વિવિધ પ્રકાર, તેમાં સાત્વિક આદરેજી, શ્રદ્ધા ગુણ આધાર, સ. ૬ ભક્ત પાન ઉપકરણને છે. ગ્રહણ કરે નિર્દોષ, અનાશસ નિર્માથથીજી. ભાવ ઊંચમલ શોષ, સ. ૭ | માહણ શ્રમણ દયાપરા, ભિક્ષુ *નિગ્રંથ વખાણુ, એ ચઉનામે સૂયગડેજી, સેલમાં ધ્યયને જાણુ. સ૮ જ્ઞાનવિમલ પ્રભુતા ઘણીજી. તસ સુખને નહિ પાર, ભાવશૌચપીયૂષમાંજી. જે. ઝીલે નિરધાર, સ૦ ૯
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy