SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) સત્ય હોય તેહમા, ત્રિકરણ શુદ્ધિ બનાયે સત્ય વંત નિર્માયથી; ભાવ સંચમ ઠહરાય. ૨ | ઢાલ ૭ મી. રાગ ધરણ, વૈરાગી થયો–એ દેશી. મુનિવર ધર્મ એ સાતમે, ચિત્ત આણે ગુણને વંત, સત્ય સહસ્ત્રકર ઉગતે, દંભતિમિર તણે અંતરે, મુનિજન સાંભલો, આદર એ ગુણસતેરે. સહુથી આગલે, ભાજે એહથી અત્યતેરે, ભવજય આમલો, એ આંકણું છે ૧ | સત્ય ચતુવિધ જીન કહે, નહિ પરદર્શન માંહિ, અવિસંવાદન ચોગ જે, નય ગમ ભંગ પ્રવાહિરે, મુનિ ૧ ૨ | મૂત્તર ત્રત ભેદ છે, મૈત્ર્યાદિક ગુણ જેહ, જીણુ વિધ જેમ અંગીકાર્યું. નિર્વહેવું તેમ તેહરે, મુનિ | ૩ અકુટિલતા ભાવે કરી, મનવચતનું નિરમાય, એ ચઉવિધ સત્યે કરી, આતમ ગુણ સ્થિર થાયરે, મુનિ | ૪ | જેમ ભાખે તિમ આચરે, શુદ્ધપણે નિર્લોભ, ગુણરાગી નિયતાદિકે, નિજરૂપે થિરથાભ ૨, મુનિ | ૫ | સત્ય સરવપણુ વધે, સરવે સહજ સ્વભાવ, પ્રકટે નિકટ ન આવહિ, દુર્ગાનાદિ વિભાવ રે મુનિ છે ૬. સત્યસુકૃતને સુરતરૂ, ધર્મત
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy