SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) ઢાલ ૬ ટી. તમે નમા મનક મહામુને એ દેશી. સાધુજી સંગમ ખપ કરા, અવિચલ સુખ જેમ પામેા રે, આગમ અધિકારી થઇ, મિથ્યામતિ સવિ વામા રે, સાધુજી સયમ ખપ કરે. ॥ ૧॥ છઠ્ઠા મુનિવર ધર્મ છે, સમય સમય શુભ ભાવ રે, સંયમ નામે તે જાણીયે, ભવજલ તારણુ નાવરે, સાધુજીવ ॥ ૨ ॥ સ્થિર પણુ તિગ વિગલે ક્રિય, તેમ પચેઢિય જાણા રે, ચતનાચે સંયમ યે, એ નવવિધ ચિત્ત આણા રે, સાધુજી ॥ ૩ ॥ પુસ્તક પ્રમુખ અજીવતા, સંયમ અણુસણું લેવે રે, નિરખીને જે વિચરવું, પ્રેક્ષા સયમ તે હેવ રે, સાધુજી॰ ॥ ૪ ॥ સીદાતા યુ સાધુને, અવલંબનનું... દેવ રે, સંગ અસાધુના વજ્ર વા, ઉપેક્ષા સચમ એહવારે, સાધુજી॰ ॥ ૫ ॥ વિધિપદ્ પ્રમુખ પ્રમાના, પરિઠવનાદિ વિવેક રે, મન વચ તનુ અશુભે કદિ, નવિ જોડીયે મુનિ લોક રે, સા૦॥ ૬ ॥ હિસા મિથ્યા અદત્ત જે, મૈથુન પરિગ્રહું ત્યાગ રે, સથી કરણ કરાવણે, અનુમાદન નિર્વ લાગ હૈ. સા॰ ॥ ૭॥ પંચ આશ્રવ અલગા કરી, પંચઈંદ્રિય વશ આણા રે, સ્પનરસનને પ્રાણ જે નયન શ્રવણ એમ જાણા રે, સા ॥૮॥ શુભ
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy