SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૮)) કિંત મૂલ નિવાસ પહેલ ૧. સમતા ક્ષીરાદ વિની આગલેંજી, સુરનર સુખ એક બિંદુ: પરઆશા દાસી તસ નવિ નડેછ, જસ શમસુરતરૂકંદ, પહેલે ૨ પંચભેદ તિહાં ખેતી તણું કહ્યા, ઉપકારને અપકાર, તિમ વિપાક વચન વલી ધર્મ થીજી, શ્રી જીન જગદાધાર, પહેલે છે ૩ છે પ્રથમ ત્રિવિધ જે ખેતી તણે ગુણેજી, વાધે જશ સાભાગ્ય ચોથી ચઉગતિ વારક પંચમીજી, આતમ અનુભવ લાગ. પહેલે મા પારસ ફરસે રસપરસેજી, લોહ હે જેમ હેમ; તિમ સમતારસભાવિત આતમાજી, સહજ સરૂપી પ્રેમ. પહેલ૦ | ૫ ઉપશમ કેરી એક લવ આગલેજી, દ્રવ્ય ક્રિયા મણ લાખ ફલ નવિ આપે તે નવિ નિર્જરાજ, એવી પ્રવચન સાખ, પહેલે ૬ અંધકસીસ સુકોસલ મુનિવરોજી, ગયસુકમાલ મુણીંદ, કુરગડૂ પ્રમુખ જે કેવલીજી, સમતાના ગુણ છંદ. પહેલેટ પે ૭ કાર્ય અકાય હિતા હિત નવિ ગણેજી, ઈહ પલક વિરૂધ, આપ તપી પરતાપે તપને નાશવેજી, કેધવશે દુર્બધિ, ૫હેલો૦ ૮ શિવ સુખ કેરૂં કારણ છે ક્ષમાજી, સર્વ ધર્મનું મૂલ, દૂતિ ઉપદ્રવ નાશે ખેતીથીજી,છમ વિદ્યા અનુકૂલે. પહેલો ૯ એમ જાણીને મંત્રી
SR No.032192
Book TitlePrachin Stavan Sazzay Sangraha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay Gani
PublisherNagardas Pragji Doshi
Publication Year1932
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy